Searching in Gujarati

  • A Adults (18 and older)
  • T Teens (13-17)
  • K Kids (12 and under)

Home > World > Gujarati

http://www.tahuko.com/

ગુજરાતી ગીત-સંગીત અને કવિતાના રંગોનો સમન્વય.

http://kesuda.com/

ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે.

http://www.gujaratigazal.com/

ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.

http://layastaro.com/

ગુજરાતી કવિતાઓનો સંગ્રહ.

http://www.bhashaindia.com/

ગુજરાતી (અને બીજી ભારતીય ભાષાઓ)માં માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઓફીસના ઉપયોગને લગતી વેબસાઈટ. અહીંથી વિન્ડોઝમાં ગુજરાતીમાં લખવા માટે Indic IME સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો. ગુજરાતીના ઉપયોગની ચર્ચા માટે એક મંડળ પણ અહીં છે.

http://www.pustimarg.com/

વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે.

http://www.khandbahale.com/

અંગ્રજી-ગુજરાતી-અંગ્રજી શબ્દકોશ ભાષાંતર

http://www.mavjibhai.com/

કી-બોર્ડની મદદથી ગુજરાતીમાં લખી શકાય છે.

http://www.gujaratsamachar.com/

ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.

http://www.nobat.com/

જામનગરના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.

http://www.bombaysamachar.com/

મુંબઈના અગ્રગણ્ય ગુજરાતી દૈનિકની વેબઆવૃત્તિ.

http://www.sardargurjari.com/

આણંદ ખેડાથી પ્રગટ થતા દૈનિકની વેબ-આવૃત્તિ.

http://www.aajkaaldaily.com/

રાજકોટના સાંધ્ય-દૈનિકની વેબઆવૃ્િત.

http://www.gujaratmitra.in/

સુરત થી પ્રકાશિત થતા દૈનિક ની ઓનલાઈન આવૃત્તિ.

http://www.akilanews.com/

રાજકોટના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.

http://www.gujarattoday.in/

અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિકની વેબ આવૃત્તિ.

http://www.gujaratimidday.com/

મુંબઈના અગ્રગણ્ય ગુજરાતી દૈનિકની વેબઆવૃત્તિ.

http://swadesh.news/

ટોરોન્ટો, ઑનટારિઓ થી પ્રકાશિત થતુ ગુજરાતી અઠવાડિક ની વેબઆવૃત્તિ.

http://www.saurashtrabhoomi.com/

જુનાગઢ અને ગાંધીનગરથી પ્રસિધ્ધ થતું ગુજરાત અને સૌરાષ્ટ્રનું અગ્રીમ અખબાર​.

http://sanjsamachar.in/

રાજકોટ થી પ્રકાશિત થતું સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.

http://sayajisamachar.com/

વડોદરા નુ સૌ પ્રથમ ગુજરાતિ સમાચારપત્ર ની વેબઆવૃત્તિ.

http://www.janmabhoominewspapers.com/

મુમ્બઈ ના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.

http://www.aaspassindia.com/

ભાવનગર​ થી પ્રકાશિત થતા દૈનિક ની ઓનલાઈન આવૃત્તિ.

http://sambhaavnews.com/

અમદાવાદના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.

http://www.vishvagujarat.com/

ગુજરાતનું ઓનલાઈન ન્યુઝ પોર્ટલ

http://jaihinddaily.in/

અમદાવાદ પ્રકાશિત થતુ ગુજરાતી અખબાર​.

http://www.aarpar.com/

અમદાવાદથી પ્રગટ થતું અઠવાડિક.

http://www.chitralekha.com/

ગુજરાતના અગ્રગણ્ય સામાયિક ના સમાચાર નિ વેબઆવૃત્તિ

http://vadwala.com/

રબારી સમાજની વેબસાઈટ.

http://www.bhutdoshi.org/

વેબસાઇટમાં જાણો કુટુંબ વિષે, દેમત માતાજી અને કુણઘેર ગામ.